રાજયભરમાં કમોસમી વરસાદ તથા વાવાઝોડાની અસરને કારણે ખેડૂતોને થયેલા નુકસાનમાં રૂપિયા ૩૭૯૫ કરોડની આર્થિક સહાયની ચુકવણીનો પ્રારંભ કરીને સાચા અર્થમાં સુશાસન દિવસ ની ઉજવણી કરતું ગુજરાત.
શ્રદ્ધેય અટલજીની જન્મજયંતીએ સુશાસન દિનની ઉજવણી નિમિત્તે રાજકોટના તરઘડીયા ખાતે કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુ અને પાણી પુરવઠા, પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં કિસાન સંમેલન યોજાયું.
Copyright 2019 ©Arvindbhai Raiyani.