Top

Member Of Legislative Assembly Gujarat - 68

ગુજરાત સરકાર ના પ્રયાસ થી છેવાડા ના લોકો સુધી મહત્વની યોજનાઓમાં ઉપયોગી દાખલાઓ જેવા કે વૃદ્ધ પેન્શન , મા વાત્સલ્ય કાર્ડ , આધાર કાર્ડ વગેરે લેવા સરકારી કચેરી મા ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું. તે અંતગર્ત વિધાનસભા 68 ના વોર્ડ નં .4 મા સેવા સેતુ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.

રાજકોટ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી નવનિર્મિત થયેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આરોગ્યલક્ષી વિવિધ યોજનાઓ દ્વારા દેશને સ્વસ્થ-તંદુરસ્ત બનાવીને વિકાસની હરણફાળ ભરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

Our Office

Brahamaniya Para 11/12 Corner
Santkabir Road-Rajkot.

Help Center

0281-2702071

Contact Email

arvindraiyanibjp@gmail.com