ગુજરાત સરકાર ના પ્રયાસ થી છેવાડા ના લોકો સુધી મહત્વની યોજનાઓમાં ઉપયોગી દાખલાઓ જેવા કે વૃદ્ધ પેન્શન , મા વાત્સલ્ય કાર્ડ , આધાર કાર્ડ વગેરે લેવા સરકારી કચેરી મા ધક્કા ખાવા ન પડે તે હેતુથી સેવા સેતુ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું. તે અંતગર્ત વિધાનસભા 68 ના વોર્ડ નં .4 મા સેવા સેતુ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
Copyright 2019 ©Arvindbhai Raiyani.